Cluster Area - Surat

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડીકલેર કરવામાં આવેલ ક્લસ્ટરની વિગત

ગુજરાત રાજ્ય એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ નીચે જણાવેલ વિવિધ વિસ્તારોને CLUSTER તરીકે જાહેર કરવામાં આવેલ છે અને આ વિસ્તારમાં જાહેરનામા અન્વયે હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Central Zone

ક્રમ ક્લસ્ટરનું નામ ઘરોની સંખ્યા વસ્તી જાહેરનામાં ક્રમાંક
1. વોર્ડ નં. ૦૧, નોંધ નં. ૫૨૮, મોનાલીસા એપાર્ટમેન્ટ, ટી એન્ડ ટી.વી. હાઈસ્કુલ પાસે, અઠવાગેટ 34 35
2. વોર્ડ નં. ૦૧, નોંધ નં. ૩૦/૭૬, મર્ચન્ટ કોલોની, ગાંધી સ્મૃતિ ભવન પાસે, નાનપુરા 65 162
3. વોર્ડ નં. ૧૧, નોંધ નં. ૨૪૯૮, માછલીપીઠ, ગીરા મેડીકલ એજન્સી પાસે, નવું સાંઈબાબા મંદિર, શાહપોર 10 26
4. વોર્ડ નં. ૧૧, નોંધ નં. ૧૯૨૩, સી.એન.આઈ. ચર્ચ કમ્પાઉન્ડ, મિશન હાઉસ, મુગલીસરા 35 112
કુલ 144 335  

South East Zone (Limbayat)

ક્રમ ક્લસ્ટરનું નામ ઘરોની સંખ્યા વસ્તી જાહેરનામાં ક્રમાંક

East Zone - A

ક્રમ ક્લસ્ટરનું નામ ઘરોની સંખ્યા વસ્તી જાહેરનામાં ક્રમાંક
1. ખાડી મહોલ્લો 10 42
2. રણુજા ધામ સોસાયટી (૩૫૦) 18 81
કુલ  28 123  

South West Zone (Athwa)

ક્રમ ક્લસ્ટરનું નામ ઘરોની સંખ્યા વસ્તી જાહેરનામાં ક્રમાંક
1. સ્વપ્નીલ દર્શન રો-હાઉસ ૩૨/બી, પીપલોદ 10 46
2. ૧૦૯-સોમનાથ સોસાયટી, ભટાર 17 59
3. રવિ તેજ એપાર્ટમેન્ટ-બી/૨, ઇન્ડોર સ્ટેડીયમ પાસે 28 102
4. રાજ લક્ષ્મી બંગ્લોઝ-બી/૩૬, પનાસ ગામ 3 16
5. મેઘા ટાવર-૨, જોગર્સ પાર્ક રોડ, ઘોડ દોડ રોડ 42 124
6. હેરીટેજ એપાર્ટમેન્ટ-એ/3, સીટી લાઈટ 7 20
7. કેશવ પાર્ક-એ/૨, ઉમરા 4 15
8. ક્રિશ એન્કલેવ-ઈ/૧૧૦૧, સીટી લાઈટ 23 117
9. એસ. કે. પાર્ક-૨૨, ઉમરા 16 53
10. ઘનશ્યામ બંગ્લોઝ - બી/૧ - બી/૨, પીપલોદ 1 4
11. રોયલ પેરેડાઈસ-સી/૧૧૦૬, મિલાપ રોડ વેસુ 26 92
12. પાશ્વદીપ એપાર્ટમેન્ટ-બી/૫૦૪, વૈભવ એપાર્ટમેન્ટ પાસે 24 98
13. એસ.એમ.સી. આવાસ બિલ્ડીંગ-૨-૬, ચાઈનાગેટ પાસે 19 57
કુલ  220 803  

West Zone (Rander)

ક્રમ ક્લસ્ટરનું નામ ઘરોની સંખ્યા વસ્તી જાહેરનામાં ક્રમાંક
1. જલારામ સોસાયટી, બી.એ.પી.એસ હોસ્પિટલ, અડાજણ (ઘર નં. ૩૫ થી ૫૫) 21 83
2. સાંઈ દર્શન રેસીડેન્સી, રાજહંસ એપ્પલ સામે, પાલનપોર "સી" બિલ્ડીંગ 20 78
3. ગંગાનગર સોસાયટી, ટેકરાવાલા સ્કુલ પાસે, પાલનપોર પાટીયા (ઘર નં. બી-૩૩ થી બી-૬૩) 31 130
4. ગોવર્ધન પાર્ક સોસાયટી, સેન્ટ માર્ક સ્કુલ સામે, ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળ, અડાજણ (ઘર્ન્મ. એ-૧ થી એ-૩૦) 30 120
5. કૈલાસ રેસીડેન્સી, હરિઓમ પેટ્રોલ પમ્પની ગલીમાં, એલ.પી. સવાણી રોડ, "ડી" બિલ્ડીંગ 15 65
6. આનંદનગર સોસાયટી, ગાળા ટાઈપ, સ્વામિનારાયણ સ્કુલ પાસે, રામનગર (ઘર નં. ૫૯ થી ૬૯ અને ૭૨ થી ૮૧) 20 83
7. ચંદ્રલોક સોસાયટી, ઋષભ ચાર રસ્તા પાસે, રાંદેર રોડ (ઘર નં. બી-૧૧૫ થી બી-૨૨) 8 35
8. સુગમ સોસાયટી, જસલાની બ્રીજ પાસે, અડાજણ પાટીયા (ઘર નં. ૩૩, ૩૪ અને ૪૦, ૪૧) 4 20
9. ઓર્ચીડ ગ્રીન, રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરની સામે, પાલનપોર કેનાલ રોડ "એ" બિલ્ડીંગ 44 134
10. ઓર્ચિડ બ્લોસમ, સ્તુતી એમ્પ્રેશ પાસે, ગૌરવપથ રોડ "બી" બિલ્ડીંગ 16 63
11. શ્રીનાથજી બિલ્ડીંગ, વૃંદાવન સોસાયટી, ગેટ નં. - ૧, પાલનપોર જકાતનાકા "શ્રીનાથજી" બિલ્ડીંગ 44 180
12. વાસુ પૂજ્ય રેસીડેન્સી, રામેશ્વર કેમ્પસ પાસે, પાલ "આઈ" બિલ્ડીંગ 20 76
13. ગોથીક હેરીટેજ, રાજ કોર્નર પાસે, પાલ "બી" બિલ્ડીંગ 52 220
14. અલ્પેશ નગર સોસાયટી, એલ.પી. સવાણી સર્કલ પાસે, પાલનપોર જકાતનાકા (ઘર નં. ૯૨ થી ૧૨૯) 35 178
15. સુમેરૂ સિલ્વર લિફ, મોનાર્ક પાસે, ગૌરવ પથ, "એ" બિલ્ડીંગ 48 176
16. ગ્રીન પાર્ક સોસાયટી, જોગાણી નગર ગાર્ડનની સામે, અડાજણ (ઘર નં. બી-૧૪ થી બી-૨૫) 12 45
17. પવિત્ર રો-હાઉસ, સહજ સુપર સ્ટોરની બાજુમાં, હની પાર્ક રોડ (ઘર નં. એફ-૦૧ થી એફ-૦૮ અને બી-૩૫ થી બી-૪૩) 17 70
18. ભુલાભાઈ પાર્ક, ડી-માર્ટની સામે, અડાજણ "સી" બિલ્ડીંગ 15 58
19. વેસ્ટર્ન શેત્રુંજય, શેલ પેટ્રોલ પમ્પની સામે, અડાજણ "એ" બિલ્ડીંગ 44 180
20. વાડિયા નગર સોસય્યાતી, સ્પોર્ટ કોમ્પ્લેક્ષની સામે, અડાજણ (ઘર નં. ૩૫ થી ૪૭) 13 55
21. મહેરનગર સોસાયટી, બી.એ.પી.એસ હોસ્પીટલની સામે, અડાજણ (ઘર નં. ૮૬ થી ૧૦૩ અને ૧૨૬ થી ૧૩૬) 29 112
22. પિરામીડ ટાઉનશીપ, પાલનપોર કેનાલ રોડ (ઘર નં. ૨૧ થી ૪૦) 20 85
23. સરસ્વતીનગર સોસાયટી, સતનામ સર્કલ પાસે, રામનગર (ઘર નં. એ-૫૭ થી એ-૫૯, એ-૬૧ થી એ-૬૩ અને સચ્ચીદાનંદ એપાર્ટમેન્ટ) 11 50
24. વીવેકાનંદ ટાઉનશીપ, પાલનપોર જકાતનાકા (ઘર નં. ૧ થી 4 અને ૩૪ થી ૪૩) 13 52
કુલ  582 2348  

South Zone (Udhna)

ક્રમ ક્લસ્ટરનું નામ ઘરોની સંખ્યા વસ્તી જાહેરનામાં ક્રમાંક
1. શિવમનગર ઘર નં. ૨૧ થી ૨૪ 17 33
કુલ  17 33  

North Zone (Katargam)

ક્રમ ક્લસ્ટરનું નામ ઘરોની સંખ્યા વસ્તી જાહેરનામાં ક્રમાંક
1. રજવાડી પાર્ટી પ્લોટ પાસે આવેલ શાંતિનગર સોસાયટી, ઘર નં. એ/૮૦ થી એ/૮૪ અને એ/૧૦૮ થી એ/૧૧૨ 10 58
કુલ  10 58  

East Zone - B

ક્રમ ક્લસ્ટરનું નામ ઘરોની સંખ્યા વસ્તી જાહેરનામાં ક્રમાંક